॥ સનાતન પરગો વર્મ
શ્રી આખિલ લ્મારતીય કચ્છ ડડવા હો સમાજનું મુખપત્ર
ક સોસીયલામિડીયા॥ં
સબાલબ ધર્મ પબિકા
“0ર [/1₹1/0:ડ 1૫11૨ ૫૫૮।- €૯।ર૯1ઇ।-/4[ર
સં-૨૦૭૮ 9 ભાદરવા સુદ-૨ ૪ તા.રવ-૦૮-રર 9 સોમવાર ૪ 302 1૫0.: 858 1003.:4-91 7801877774, 3-91 7718977774
8111:45811ત11 ઉ 11111081111 2(ોછા11211.€0111
આગામી રામનવમીના ઉમિયા માતાજી મંદિરનો અમૃત મહોત્સવ ઊજવાશે
ઉમિયા માતાજી ઈશ્ર્વરરામજી અન્નક્ષેત્ર
ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા વાંઢાય ખાતે
તા..09/8/2022ના સંસ્થાના પ્રમુખશ્રી
હંસરાજભાઈ ધોળુના અધ્યક્ષસ્થાને યોજાઈ
હતી. સહમંત્રી, ઈશ્વરભાઈ ભાવાણીના સ્વાગત
પ્રવચન બાદ ટ્રસ્ટી પ્રો. કે. વી. પાટીદારે ગત
સભાનોંધનું વાં ચન કર્યું હતું.
ખજાનચી, ગંગારામભાઈ ચૌહાણે આવક-
જાવકના હિસાબો રજ્ કર્યા હતા.સંસ્થાએ વર્ષ
દરમ્યાન કરેલ કામગીરીનો અહેવાલ આપતા
પ્રમુખશ્રી હંસરાજભાઈ ધોળુએ જણાવ્યું હતું કે,
સંસ્થામાં રિનોવેશનનું મોટાભાગનું કામ પૂર્ણ
થઈ ગયેલ છે, ઓફિસ તેમજ પ્રવેશદ્વાર તૈયાર
થઈ ગયેલ છે, જેનું ઉદ્ઘાટન અનુકુળતાએ
દાતાના હસ્તે કરવામાં આવશે.
આ વર્ષે ઉમાપતિ મહાદેવ મંદિરના
દશાબ્દી નિમિત્તે સંસ્થાના નેજા હેઠળ સમૂહલગ્ન
આયોજન સમિતિ દ્વારા સંતરામ ચિકિત્સાલય-
નડિયાદના સહયોગથી સમૂહલગ્નોત્સવની સાથે
અખાત્રીજ પહેલાં બે દિવસીય યોજાયેલા
મેડિકલ કેમ્પની વિગતે વાત કરી હતી. આ
કેમ્પમાં 1500થી વધારે દર્દીઓએ નિદાન
કરાવ્યું હતું. તેમને દવાઓ ઉપરાંત 600થી
વધારે આંખના નંબરવાળા ચશ્માં વગેરે
નિ:શુલ્ક અપાયા હતા.
સંસ્થામાં છેલ્લા 06 વર્ષમાં ચોથા કેમ્પનું
આયોજન કરાયું હતું.વધુમાં પ્રમુખશ્રીએ જણાવ્યું
હતું કે, કોરોનાકાળમાં ઉમિયા માતાજીનો 75
વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી શકાયો નહોતો
એટલે આ વર્ષે સમય અનુકૂળ હોવાથી આગામી
રામનવમીના અમૃત મહોત્સવનો કાર્યક્રમ
યોજવા અંગે કારોબારીમાં ચર્ચા કરાઈ હતી અને
સામાન્ય સભ્યો પાસેથી પણ મંતવ્યો માગતા
અમૃત મહોત્સવ ઉજવવો જોઈએ એ બાબતમાં
સૌએ સહમતી દર્શાવી હતી, પરંતુ કેન્દ્રીય
સમાજના મહામંત્રી, પુરુષોત્તમભાઈ ભગત,
રમેશભાઈ વાગડિયા, હિંમતભાઈ ખેતાણી,
રતનશીભાઈ દિવાણી, કેન્દ્રીય સમાજના
પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખશ્રી
રામજીભાઈ નાકરાણી, ગોપાલભાઈ ભાવાણી,
અર્જુનભાઈ મંડ્યા વગેરે સભ્યોનો સૂરએવો હતો
કે માંડવી હોસ્ટેલ વિવાદનું સમાધાન આ ઉત્સવ
ઉજવાય તે પહેલાં થઈ જાય તો સૌની સાથે
મળીને ઉજવી શકાય.
એ માટે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ
ભાણજીભાઈ પોકારે જવાબદારી લીધી છે. તેમાં
ત્રણેય સંસ્થાના પ્રમુખો સહયોગી બને અને
વહેલી તકે આ પ્રશ્નને હલ કરે. કેન્દ્રીય સમાજના
ટ્રસ્ટીશ્રી મણિભાઈ ભગત, મંત્રી, મોહનભાઈ
ધોળુ અને કાંતિભાઈ અમૃતિયા તેમજ દક્ષિણ
ઝોન સમાજ ના રમેશભાઈ પારસિયાએ પણ આ
બાબતે નક્કર કાર્યવાહી થાય અને સૌ સાથે મળી
| પિક” ળરુ 3
દિ છા નનન ઝં
બન્ને પક્ષો તરફથી ખુલ્લા મને પ્રયત્ન થાય એવો
સૂર વ્યક્ત કર્યો હતો.આ સભામાં ઉપસ્થિત
ઉમિયા માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી અને સર્વોદય
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા સામજીભાઈ નાકરાણી,
મેઘજીભાઈ રામજિયાણી,
રામજિયાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું
કે, અમારે સમાજ સાથે જ રહેવું છે અને આ
પ્રશ્રનો ઉકેલવામાં અમારા તરફથી તમામ
પ્રકારનો સહયોગ આપવા માટે અમે તૈયાર
છીએ. ચર્ચાઓ ચાલુ છે, એટલે કંઈક હલ નીકળે
એવા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીએ.
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ
સનાતન સમાજના પ્રમુખશ્રી ગંગારામભાઈ
રામાણીએ જણાવ્યું હતું કે, આ પ્રશ્રનો હલ કરવા
રવિલાલભાઈ
નવી કમિટીનું ગઠન કરીને સૌ સાથે મળીને
પ્રયત્ન કરીશું તો જરૂર કંઈક રસ્તો નીકળશે. આ
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
અમારા તરફથી આ બાબતે સંપૂર્ણ સહયોગ
મળી રહેશે એવી ખાતરી પણ આપી
હતી.પ્રમુખસ્થાનેથી બોલતાં
ધોળુએ જણાવ્યું હતું કે, માતાજી મંદિરનો અમૃત
મહોત્સવ આગામી રામનવમીના સૌ સાથે
મળીને ઉજવીએ. માંડવી હોસ્ટેલ વિવાદને હલ
કરવાના પ્રયત્નો પણ ચાલુ રાખીએ. આપણે
ઈચ્છીએ કે આ વિવાદનું સત્વરે સુખદ સમાધાન
થઈ જાય. આ બાબતે અમારા તરફથી અગાઉ
પણ સહયોગ મળ્યો છે અને હજી પણ મળતો
હંસરાજભાઈ
રહેશે.
ઉમિયા માતાજીના અમૃત મહોત્સવના
75 વર્ષ દરમ્યાન જેમણે આ સંસ્થાના વિકાસમાં
તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે એવા
આગેવાનો અને તેમના પરિવારોનું સન્માન કરી
અને આ સંસ્થાના સ્થાપનાથી માંડીને આજ
સુધીના ઈતિહાસને દર્શાવતી એક ગેલેરીનું
નિર્માણ કરવાનું પણ આ સંસ્થાએ વિચાર્યું છે
અને ઈશ્વરરામજીના ઢોલિયાવાળા રૂમમાં સંતશ્રી
શાંતિદાસજી અને દયાલદાસજીના પગલાં અને
તસવીરો મૂકવાનો પણ સંસ્થાએ કારોબારીમાં
નિર્ણય કર્યો છે.
તેમણે આ સભામાં દાન નોંધાવનાર
દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
હતી. સંસ્થાના મહામંત્રી, બાબુભાઈ ચોપડાએ
રૂપિયા 3 કરોડ 40 લાખના વાંઢાયને જોડતા
રોડ-રસ્તા સરકારમાંથી મંજૂર કરાવ્યા એ બદલ
તેમને ધન્યવાદ આપ્યા હતા.
ભોજનાલય હોલના રિનોવેશનના જાહેર
થયેલ દાતાશ્રી
૧) રૂ।. 11 લાખના મુખ્ય દાતાશ્રી શિવગણભાઈ
નાનજી ધોળુ પરિવાર-દુર્ગાપુર હાલે ભુજ,
૨) રૂ.
સોસાયટી-ભુજ તરફથી ભોજનાલયના સહયોગી
દાતા,
૩) લોન્ડ્રી ભવનના દાતા ગ. 5,55,000
રતનશીભાઈ ખીમજી ખેતાણી-મોટી વિરાણી,
હાલે ઘાટકોપર,
૪) શિશુ સંભાળ કક્ષના દાતા રરા. 2,51,000
હંસરાજભાઈ દેવજી ધોળુ (તેમની પૌત્રીના
સ્મરણાર્થે)-દુર્ગાપુર, ભુજ,
૫) ભોજનાલયમાં આર.ઓ. પ્લાન્ટના દાતા રુ.
1,51,000 મોહનભાઈ રતનશી રામજિયાણી-
મદનપુરા, હાલે મુંબઈ,
૬) એ.સી. રૂમના રિનોવેશનના દાતા રૂ.
1,51,000 મણિલાલ હીરજી ભગત-બિદડા,
રતનશીભાઈ ખીમજી ખેતાણી-મોટી વિરાણી,
ઘાટકોપર,
૭) પ્રસાદ અને સાહિત્ય ભંડારના દાતા રૂ.
11,00,000 શ્રી ઈશ્વરભાઈ માવજી માવાણી-
લક્ષ્મીપર, હાલે નાસિક નોંધાઈ ગયા હતા જેમને
સભાજનોએ તાળીઓથી વધાવ્યા હતા.
પાંચ લાખ ઉમાનગર કો.ઓપ.
૮) ભોજનાલયમાં રોટલી બનાવવાના
ઓટોમેટિક મશીન રૂ. 3,12,000 શ્રી પ્રેમજીભાઈ
નાનજી ધોળુ પરિવાર-દુર્ગાપુર,
અમદાવાદ તરફથી ભેટ આપવામાં આવ્યું હતું.
આભારદર્શન સહમંત્રી પ્રવીણભાઈ
ધોળુએ કર્યું હતું, જ્યારે સંચાલન સહમંત્રી
ઈશ્ર્વરભાઈ ભાવાણીએ કર્યું હતું. આ જ દિવસે
સવારે સંસ્થાની કારોબારી સભા મળી હતી. જેમાં
હાલે
ચર્ચાયેલ મોટા ભાગ પર સામાન્ય સભામાં પણ
ચર્ચાયા હતા. 1”
૪ (૭
છ છ
જાગૃત ઉજાગર
વિદેશમાં ભણતર - પંખીડાને આ ““પિજરું'' કેમ લાગે છે?
એન્જિનિયરિંગમાં ભણતી એ દીકરીએ
અધવચ્ચે અભ્યાસ છોડીને કેનેડા જવાની જીદ
પકડી છે, અને તે પણ અહીંનું કોમ્પ્યુટર
એન્જિનિયરિંગ છોડીને તેને કેનેડામાં ફિલ્મ
મેકિંગના અભ્યાસક્રમમાં જવું છે! જોકે તેને ફિલ્મ
મેકિંગમાં રસ છે કે નહીં, તે વિષે પોતે જ
દ્વિધામાં છે! તેનો આખો પરિવાર એ ચિંતામાં છે
કે અહીંનો તમામ ખર્ચ માથે પડશે, અને કેનેડા
માટે આશરે રૂપિયા ૧૪ થી ૨૦ લાખ રૂપિયાનો
નવો ખર્ચ આવીને ઊભો રહેશે!
આ દીકરીને મળવાનું થયું, ત્યારે
શિક્ષણવિદોની એ ચિંતા પ્રત્યક્ષ નિહાળવાની
થઈ, કે શા માટે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ કે
મધ્યમ વિદ્યાર્થીઓ પણ તક મળે તો વિદેશની
ધરતી પર ભણવા ઊડી જવા તત્પર છે?
વિદ્યાર્થીઓના માનસને સમજવા ધોરણ 10
અને 12 ના વિદ્યાર્થીઓના સેમીનારમાં મેં આ
પ્રશ્ન પૂછ્યો હતો, કે અહીં સારી કૉલેજમાં,
મનગમતી ફેકલ્ટીમાં તમને અભ્યાસની તક
મળતી હોય, તે છતાં જો વિદેશમાં ભણવાની તક
મળે તો કેટલા તૈયાર છે? બીજી જ ક્ષણે લગભગ
૯૫ ટકા હાથ ઊંચા થઈ ગયા હતા...તમને
માહિતી ન હોય તો આર.ટી.આઈ. કરી શકો છો,
તાજેતરમાં જ રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં
આવ્યો હતો કે હાલ ભારતમાંથી સ્ટડીવિઝા
લઈને વિદેશ જતા રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા
છે
11 લાખ, 30 હજાર! ત્યાં સુધી જવા-
આવવાની, ત્યાં રહેવા-જમવાની અને ત્યાંની
યુનિવર્સિટીઓમાં ચુકવાતી ટ્યુશન ફીની
રકમનો અંદાજિત સરવાળો છે: 30 અબજ
ડોલર!ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના
પરિવારો તરફથી વિદેશ ચાલી જતી આ રકમ
એટલી મોટી છે, કે તેનાથી જ દેશમાં અનેક નવી
કૉલેજ અને યુનિવર્સિટીઓ શરૂ થઈ શકે...
કોરોનાના સમયગાળાને બાદ કરતાં
છેલ્લાં છ થી સાત વર્ષમાં વિદ્યાર્થીઓના વિદેશ
ગમનની સંખ્યા બે ગણી થઈ છે, અને આ મોંઘા
વિદેશ અભ્યાસ માટે મેં એવા પણ વાલીઓ
જોયા છે જેમણે પોતાની જમીનો કે મિલકતો
વેચી દીધી હોય, અથવા હપ્તા ભરવામાં કમર
તૂટી જાય એટલી મોટી લોન લીધી હોય! બીજી
તરફ 2022ના જ એવા સમાચાર છે કે
ગુજરાતની ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ
કોલેજોની કુલ મળીને 12,000થી વધારે સીટ
અત્યારે પણ ખાલી છે!!આવું જ બીજી કઈ કઈ
ફેકલ્ટીનું હોઈ શકે, તે માટે કોઈ સર્વે હાથ ધરાયો
હોય તેવું ખ્યાલમાં નથી.
ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓના
કોન્વેકશન ડે ઉજવાતા હોય, સ્નાતક કે
અનુસ્નાતક વિદ્યાર્થીઓ હોંશભેર ડિગ્રીના
સર્ટિફિકેટ હાથમાં લેતા હોય, તેમાંથી એકાદ બે
જણને પૂછી જોજો, કે હવે પછી તારી જિંદગીની
નવી શરૂઆત કેવી રીતે કરીશ? બે ટકા અપવાદ
સિવાય મોટાભાગે વિદ્યાર્થીઓ દિશાહીન
માનસિકતામાં જોવા મળશે.
આવા ફ્રેશર્સ બહાર આવે છે, ત્યારે 85 થી
90 ટકા ગ્રેજ્યુએટ્સ જે તે કંપનીઓના પાયાના
સરળ ીઅને અસરકારક વ્યકિતત્વની પ્રતીતિ
વિદેશમાં ભણતર:
પંખીડાને આ
"પ્િંજરું"
જ
કૅમ લાગે છે?
માપદંડોથી એટલા દૂર હોય છે કે તેમને માટે
જોબ મેળવવી કે ટકાવવી એ આકાશના તારા
તોડવા જેવી તકલીફનું કારણ બની જાય છે.
શું આપણી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીની
ક્ષમતા કેળવવા સક્ષમ નથી રહી?કે પછી
વિદ્યાર્થી જ પોતાના શૈક્ષણિક અને આર્થિક
ભવિષ્ય માટે બેદરકાર છે? શું તેમને
યુનિવર્સિટીઓ દ્વારા પ્રેરક વાતાવરણ,
સકારાત્મક ભાવાવરણ, નવી કાર્ય શૈલીઓ,
વિચારવાની નવી ક્ષમતાઓ, નવા અને
ટેકનિકલ સંશોધનો માટે માર્ગદર્શન અને
પ્રોત્સાહક ઇન્સેટિવ સાથે ઉચ્ચ દરજ્જાના
ફેકલ્ટીઝ દ્વારા જ્ઞાન આપવામાં કંઈક કાચું
કપાઈ રહ્યું છે? વડવાઓ તો કહી ગયા છે કે
"તાળી બંને હાથે પડે."એક તરફ
યુનિવર્સિટીઓના આલીશાન કેમ્પસ છે,
બીજી તરફ ભણાવવા માટે તત્પર
વાલીઓ છે, ત્રીજી તરફ આધુનિક ગેજેટ્સ સાથે
દુનિયા મુઠ્ઠીમાં કરી રહેલો વિદ્યાર્થી વર્ગ છે, અને
ચોથી તરફ સરકાર નવા નવા વ્યવસાયલક્ષી
કોર્સ ડેવલપ કરવા માટેનું પ્રોત્સાહન ખોબલા
ભરી ભરીને આપવા તૈયાર છે, છતાં હજુય
આપણા વિદ્યાર્થીઓને પોતાના તેજસ્વી દિમાગ
સાથે વિદેશની ધરતીને જ સમૂદ્ધ કરવાની
લગની લાગી હોય, તો એ રાષ્ટ્રની વિકાસયાત્રા
માટે ભારે બેહામણો અને ટેન્શન ઉપજાવે તેવો
પડાવ છે.
તમે જોયું હશે કે ભારતની સેંકડો હોટલ્સ
કે હોસ્પિટલ્સ આંતરરાષ્ટ્રીય દંડો સાથે હરીફાઈ
કરી શકી છે! ભારતના અનેક મેન્યુફેક્ચરિંગ
યુનિટ્સ વેક્સિનથી માંડીને વસ્ત્રો સુધી
આંતરરાષ્ટ્રીય માપદંડ પર ઉચ્ચતર સાબિત
થઈ ચૂક્યાં છે, ભારતીય યુવાનો દ્વારા બનાવેલી
અનેક એપ્લિકેશન્સ મેડિકલ, ટ્રાફિક, દવાઓ,
થ્રીડી પ્રિન્ટિંગ, નેનોટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં
એટલી હદે સક્ષમ પુરવાર થઈ છે, કે ગુગલના
સર્ચ એન્જિનમાં તે સૌથી ઉપરનું સ્થાન ધરાવે
છે!!
જો આ બધાં જ ક્ષેત્રોમાં આપણે
ઇન્ટરનેશનલ ક્રાઈટેરિયાને સ્પર્શી શકતા
હોઈએ, તો શિક્ષણ જેવું એક પ્રાણવાન ક્ષેત્ર જ
શા માટે એ માપદંડો સુધી પહોંચી શકતું નથી?
શું નવી શિક્ષણનીતિનો ખરડો પસાર કરી
નાખવાથી આ માપદંડ સુધી પહોંચી શકાશે?
વિરાટ અને આકર્ષક ઇન્ફાસ્ટ્રક્ચર ધરાવતાં
સંકુલો આપણા વિદ્યાર્થીઓને વિદેશ પલાયન
કરતા રોકી શકશે? આપણી વિખ્યાત
યુનિવર્સિટીઓના લોગોમાં ચમકતી ધ્રુવ
પંક્તિઓ શું તેના રહસ્યાર્થ કે ગર્ભિતાર્થ સુધી
પહોંચવામાં કમજોર સાબિત થઈ છે? જરા
આપણી યુનિવર્સિટીઓના લોગોમાં વંચાતી
પંક્તિઓ અને તેમાં ઊભરતા સત્ત્વને તો
જુઓ!ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી
અને આઇ.આઇ.ટી. ખડગપુર : યોગઃ કર્મસુ
કૌશલમ્! (કર્મમાં કુશળતા એ જ યોગ),
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: પાવકા: નઃ સરસ્વતી! ( હે
સરસ્વતી, અમને પાવન કરો), ગુજરાત
અબડાસાનાં ધારાસભ્ય અને મૂળ વિરાણી ગામના સરળ અને સહજ વ્યક્તિત્વ જુઓ
પ્રધ્યુમન્સિહ જાડેજા કે જેઓ પોતાના કાર્યકરો સાથે ચા પી રહ્યા છે અને એમની સાથે કોઈ પણ હોદા
નાં અભિમાન વિના સરળ અને સાદગી ભર્યા પરિવેશમાં અને માયાળુ બનીને સહુને ઉત્સાહ આપે છે.
ભિયાન
પ્ર 6%;
ડ્રો વેદ ર પ: દુ”.
કચ્છ નાં સીમાચિન્હ નેતાઓ સાથે ક.ક.પા. નાં સનિષ્ઠ રાજકીય નેતૃત્વ ને સોભવનાર સાથે
112 અને ધારાસભ્ય સાથે ડૉ.નીમાબેન આચાર્ય જેઓ ગુજરાત સરકાર નાં સ્પીકર પદે કચ્છ નું ગૌરવ છે
ર
પ પ લ”
,. વિશ્વનું
સે
વા
પ્ર
દ।પ્રા1ટટ ૫011 ઉં £ 2108 00111
મસ્ટ હેલ્ધી“
જ
૦
જિ
*#
કે હ
ઇં
શું તમે ૫ પીવો છ છો?
શું તમ તમારા પરિવારન નીચંની
* કેન્સર
* છા5કા ની નબળાઇ
* મોતીયો
* થાક લાગવો
* દાદર
* ખરજવું
ગેસ
* એસીવીટી
* કબજીયાત
* બી.પી.
* ડાયાબીટીસ
નુ માઈગ્રેન ક
તમારા ઘરના પાણીન ચક
કરાવવા તથ। ૯
લાઇવ વોટર”
ચમત્કારી પાણી
બીમારીઆંથી દર રાખવા માગાં છાં
ક ગેંગરીન જે નર
* સોયાસીસ”*-
* સાંધાના ટે *
* વાળ
25
વિદ્યાપીઠ અને વિદ્યાદીપ યુનિવર્સિટી: સા વિદ્યા
યા વિમુક્તયે (વિદ્યા એ છે જે મુક્તિ આપે), વીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી : સત્યમ્
જ્ઞાનમ્ અનંતમ્ (જ્ઞાન જ સત્ય છે અને અનંત
છે.), સરદાર પટેલ યુનિવર્સિટી: શીલવૃત્તફલં
શ્રુતમ્. (જ્ઞાન એ છે જેનું ફળ ચારિત્ર્ય અને
સદ્રર્તન હોય), વનિતા સાર્વજનિક યુનિવર્સિટી
અને વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી: તમસો મા
જ્યોતિર્ગમય અને સા વિદ્યા યા વિમુક્તયે
(અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ),
બીટ્સ પિલાની, 111, જ્ઞાનં પરમં બલમ્ «જ્ઞાન
એ જ સર્વોત્તમ શક્તિ છે.), ઉકા તરસાડિયા
યુનિવર્સિટી: 11116111106 1[૯100/1૦૧૯૦,
//€1૮:011106 1૫/150૦011, 11151011111
10૦5. (જ્ઞાનની વહેંચણી પ્રજ્ઞાની જાગૃતિ અને
જીવનનું પરિવર્તન.), મુંબઈ યુનિવર્સિટી :
શીલવૃત્તા ફલાવિદ્યા (વિદ્યાનું ફળ છે, ચારિત્ર્ય
અને વર્તન.), ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી: "તેજસ્વી
બાલક, તેજસ્વી ભારત", લોકભારતી
યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનઃ અવિદ્યયા
મૃત્યું તીર્ત્વા વિદ્યયામૃતમશ્રુતે. (ભૌતિક વિદ્યાથી
સંસાર તરો, અને આત્મવિદ્યાથી અમૃત પ્રાપ્ત
કરો)...
આ સૂત્રો સાકાર થઈ રહ્યાનો ઓડકાર કેમ
આવતો નથી?
1. યુનિવર્સિટીઓનું હાર્ડવેર ગમે તેટલું સારું હોય,
સમસ્યા સોફ્ટવેરની છે. દીર્ઘદૃષ્ટા, અનુભવી
અને વિદ્યાર્થીમાં ભારતનિર્માણ કરી શકે તેવું
સંચાલન છે?
2.અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવી આપણી
શૈક્ષણિક સંસ્થાઓ એક બ્રાન્ડ સાબિત થઈ શકી
છે?
3. શિક્ષણ પદ્ધતિમાં આજે પણ બદલાવ
લાવવાના કોઈ ગંભીર પ્રયાસો ખરેખર દેખાય
છે? એ જ ગતાનુગતિક પરંપરાગત કોર્સ, અને
એ જ નીરસ અને શિથિલ ગતિથી ભણાવાતા
અથવા ભણાતા અભ્યાસક્રમો!
4. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ
સાથેની પાર્ટનરશીપ કે મેન્ટરશીપનું સાયુજ્ય
સ્થાપવામાં કાં તો પહેલ ન કરવી, કાં તો બજેટ
ન ફાળવવા!!!
5. અભ્યાસક્રમોના અપડેટેડ વર્ઝન એપ્લાય
કરવામાં સંચાલકોની દૂરદૃષ્ટિનો અભાવ કે પછી
સરકારી તંત્ર દ્વારા ઊભા થતાં અકરણ અવરોધો.
6. ઉદ્યોગપતિઓ, મેન્યુફેક્ચરર્સ વગેરેનું એવું
એકમ જ્યાં આવનારા પાંચથી આઠ વર્ષમાં કેવા
પ્રકારનું માનવબળ (હ્યુમન રિસોર્સ ) જોઈશે,
તેવા સર્વે અને સંશોધનો સદંતર નહીં !!ચેતન
ભગતે આ સંદર્ભમાં લખ્યું હતું કે આપણે ટોપ બે
ટકા વિદ્યાર્થીઓની જરૂરત તો પૂરી કરી શકીએ
છીએ, પરંતુ ૨૦ ટકા વિદ્યાર્થીઓની નહીં! શિક્ષણ
તંત્રમાં પરિવર્તન કરવાથી કામ નહીં ચાલે.
આપણે પોતાના અર્થતંત્રને પણ વધુ ઉદાર
બનાવવું પડશે.
વિકાસને પ્રોત્સાહન આપવું પડશે,
મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું પડશે, અને શિક્ષણ
આપતી યુનિવર્સિટીઓ દ્વારા એવી નીતિઓ
અપનાવવી પડશે, જે નોકરીઓનું સર્જન કરતા
સેક્ટર સાથે રોકાણકારોને પણ કો-ઓર્ડીનેટ કરે,
અને વિદેશ જેવી જ આર્થિક તકો અહીંના
વિદ્યાર્થીઓને અહીં જ મળી રહે!!ચાલો, ત્યારે
જરા અઘરો વિષય પકડાઈ ગયો છે.
અંતે પ્રાર્થના તો રાષ્ટ્રના નેતાઓ, દેશના
શિક્ષણવિદો અને દેશના ઉદ્યોગપતિઓને જ
કરવાની, કે તમારા ત્રિકોણ વચ્ચે જ્ઞાનનું એવું
આકાશ પૂરું પાડી આપો, જેથી પંખીડાઓને
આપણો દેશ પિંજરું ન લાગે!
પ્રચાર પ્રસઆર
૪ (૭
“: હરિકૃષ્ણ શાસ્ત્રી
[૭
જાગૃત ઉજાગર
તાય્મીત્તારુ।ય્યાણ
ક્ેતન્દ્્સયાત્નમા
અતિચી «માવત્નત્ો
સાલતાતન્યાસ
વધુ માહિતી આવતા અંક માં
કચ્છમાં મોદી જી નાં સ્વાગત પ્રસંગે ઉપસ્થિત ક.ક.પા. રાજકીય નેતૃત્વ
1
સ્વામી વિવેકાનંદ રીજીયન દ્વારા
એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.
જેમા ગંગાસાગર કાઉન્સિલના
૧૫: થી રછ વર્ષના
યુવક (કુંવારા) - યુવતીઓ (કુવારી)
યુવા ઉત્કર્ષ સમિતિ અંતર્ગત
1ર & 11155 ૦/1૫0/35/0&ર કાર્યક્રમ
મિસ્ટર ગંગાસાગર
કરણ
મિસ ગંગાસાગર
ચેતના
તા.૨૭ અને ૨૮.૦૮.૨૦૨૨ (શનિવાર,
રવિવાર) ના દિવસેપટેલ ભવન,આસનસોલ
પશ્ચિમ બંગાળ મધ્યે કરવામાં આવેલ .
આ કાર્યક્રમ માં ઓરિસ્સા રીજીયનના ૧૨
અને નવચેતન રીજીયનથી પણ 0૦૩ અને
સ્વામી વિવેકાનંદ રીજીયનના ૨૮ એમ કુલ
યુવક-યુવતીઓ સારી સંખ્યામાં ભાગ
ગંગાસાગર કાઉન્સિલમાં પ્રથમવાર
આવો પ્રોગ્રામ યોજયો, જેથી આ કાર્યક્રમને
કાઉન્સિલ લેવલે એક સારી ઓળખ આપી
શકાય તેવા પ્રયાસો ત્રણે રીજીયન ને તન-
મન-ધન થી સાથે મળી ફુલ નહિ તો ફુલની
પાંખડી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં
પુરો સહયોગ આપ્યો.
સમાપન સમારોહમા વિશિષ્ટ ઉપસ્થિતિ
વડીલ રામજી હિરજી ધોળું, પ્રમુખશ્રી
અસનસોલ ઝોન સમાજ. વડીલ મણિલાલ
દેવશી છાભૈયા પ્રમુખશ્રી અસનસોલ, શ્રી કચ્છ
કડવા પાટીદાર સમાજ લલિત હરિલાલ
લીંબાણી.ચેરમેન ઓડિશા રીજીયન.સુરેશ
મૂળજી વાસાણી ચેરમેન નવચેતન રીજીયન
મિસ ગંગાસાગર
ચેતના કૌશલ્ય હિંમત નાકરાણી.(ડ૫/ર)
મિસ્ટર ગંગાસાગર
કરણ કલ્પનાબેન મહેન્દ્ર પારસિયા ( [૫૦[ર)
1ડા ૫૫11૦! ૫[2 (ઊાં15)
રુતિકા ઉર્મિલાબેન ચંદુલાલ છાભૈયા.(૦ર)
1ડા।1૫111€।' [2 (30]/5)
દેવાંગ સરસ્વતીબેન ચમન રૂડાની.(૦ઝર)
211 1૫11110! ૫0 (ઊડ)
હિમાંશી માયાબેન નરેશ પોકાર (૩૫/ર)
211 રપા1૧11૦01' ૫0 (30]/5)
કુશ હેમલતાબેન દિલીપ રામાણી(ડપ/ર)
બેસ્ટ ઓઉટફિટ( ૩8૦5 ૦૫૫)
ઊાં1ડ
યુક્તિ હેમા બેન શાંતિલાલ છાભૈયા ( ૩૫/ર)
30)/5
કરણ કલ્પનાબેન મહેન્દ્ર પારસિયા( 1૫10[ર)
બેસ્ટ 281ર5૦૫૫૭।-11૪
ઊ1ડ-
રુતિકા ઉર્મિલાબેન ચંદુલાલ છાભૈયા.(૦ર)
30)/5-
શિવમ સરોજબેન બિપિન સુરાણી (ડ૫/ર).
બેસ્ટ 8₹/101૪ 0/11141210ર12૦૩૬₹
ઊંતડ-
હિમાંશી માયાબેન નરેશ પોકાર (૩૫/ર)
30/૬5
-જયંત જયશ્રી ભરત પરાસિયા (૩૫/ર)
બેસ્ટ પ/ત116
ઊાં1ડ-
ચેતના કૌશલ્યબેન હિંમત નાક્રરાણી (૬૫/[ર).
30)/5-
પુનિત પાર્વતીબેન ઇશ્વરલાલ છાભૈયા.(ડ૫/ર)
ટીમ યુવા ઉત્કર
-મનીષાબેન ઉદય સામાણી
૯૧૨૬૨૯૯૦૭૯
-હિનાબેન પરેશ રામાણી (સહ કન્વીનર)
૮૯૧૮૮૧૬૫૦૫
-જીતેન્દ્ર નારાયણભાઈ નાકરાણી ( ચેરમેન )
૯૪૩૪૧૩૩૨૦૮
-વિનોદ લખમશીભાઈ રામાણી ( મિશન
ચેરમેન) ૯૪૩૪૧૯૮૨૯૫
-વિનોદ અંબાલાલ ધોળુ (ચીફ સેક્રેટરી )
૯૪૩૪૧૩૪૮૦૦
સાથે સમગ્ર સ્વામી વિવેકાનંદ ટીમના
અથહ કર્મઠ પ્રયાસ થકીઆ પ્રોગ્રામ સફળતા
પૂર્વક આયોજન થઈ શક્યું.
સંયોજક:
દેવેન્દ્ર ગોવિંદ લીંબાણી.
(કન્વીનર)
અભિયાન
લાજવાબ મેળાવડો આપણાં કચ્છ નાં વિકાસ નાં શિલ્પકાર માનનીય મોદીને
સરળ અને આત્મીય ભાવે મળતા
ક.ક.પા નાં રાજકીય કર્ણધાર જેઓ કચ્છ ને મોદી મય બનાવી સજાવી રહ્યા છે
ગુણાતીતપુર ૪૩1૮ યોજના સહયોગ નિધિ અર્પણ
કોઈના જીવનમાં આવેલ અંધકારને સમયે એક દિપથી
અજવાસ કરવાનું કાર્ય એટલે યુવા સુરક્ષા કવચ યોજના
જે ઘર ઘર ઘર માં પહોંચે
ગુણાતીતપુર ૪૩1૮ યોજના સહયોગ નિધિ
અર્પણશ્રી અ.ભા.ક.ક.પાટીદાર યુવાસંઘ કચ્છ
પૂર્વ રીજીયન કર્મભૂમિ ડિવિઝન ગુણાતીતપુર
યુવા મંડળના ૪૩1૮ સભ્ય સ્વ.જયશ્રીબેન
હિંમતભાઈ રૂડાણી ને આજ રોજ તેમના દુઃખદ
અવસાન પ્રસંગે શોક સંદેશ સાથે પ્રથમ ચેક
પરિવારને આપવામાં આવ્યોઆ પ્રસંગે ખાસ
ઉપસ્થિત યુવાસંઘ વતી
નક રીજીયન ચેરમેન સુરેશ ભગત,
“ક રીજીયન વેબ.કોમ કન્વીનર--સુનિલ
પોકાર
ક્॥ાધ્યાત્મિક કન્વીનર- પ્રકાશ વેલાણીતેમજ
ગુણાતીતપુર યુવા મંડળ
કપ્રમ]ખશ્રી, અરવિંદ રૂડાણી
“મહામંત્રી, અમૃત રવાણી
“મંત્રી, ધીરજ રૂડાણી
“સહ ખજાનચી મોહન રૂડાણી તેમજ
સમાજના અગ્રણી
“પ્રમુખશ્રી વીરજીભાઈ રૂડાણી
“ઉપપ્રમુખશ્રી મણિલાલ છાભૈયા,
નરસિંહભાઈ રૂડાણી
ક્મહામંત્રી-- પરષોત્તમ રૂડાણી
“વડીલ અગ્રણી ગોપાલ બાપા રૂડાણી તેમજ
મહિલા સંઘ માંથી
“પ્રમુખ, શકુંતલાબેન છાભૈયા
“મંત્રી, ગીતાબેન દીવાણી
તેમજ તેમની ટીમ અને સમાજ યુવા
મંડળ અને મહિલા મંડળ તેમજ સ્વર્ગવાસ ના
પરિવારજનો ખાસ આ પ્રસંગના સાક્ષી બન્યા
હતા. સાથે સાથે રીજીયન ચેરમેન સુરેશ ભગત
દ્વારા આપણી સમાજના યુવાઓ વધારે ને વધારે
૪5૮ યોજના ની અંદર જોડાય તેવી સમાજ
યુવા મંડળ મહિલા મંડળને અપીલ કરવામાં
આવી.
જ.
ઉપપ્રમુખ, યી ભગત
અહેવાલ :-
સુનિલ પોકાર ગુણાતીતપુર
કચ્છમાં 211 મોદીના હસ્તે
| અતિવનનું ઉદ્ધાટન: ભુજિયા
જ ડુંગર પર આશરે રૂ. 400
જન કરોડના ખર્ચે નિર્માણ પામ્યું
ર વિશ્વકક્ષાનો ભૂકંપ સ્મૃતિવન
2 મ્યુઝીયમ
0003૨૭
£૬:,/૬#11:₹૬#1. .%10 ૬1॥1ર૦ ૨૨૯૮
૫£2૦૦રઈક ૬૦4 ર "૪૦૦૬#ર કતબકખ્તદઃ
1ન:#કઝ ૦૬-૬-1૯૮૬
ડા1 1[પતાત/તા] 1111201; ૭111૫૦૫ (૦. 186/187, ગબ 140. 7,8,9, €૫॥પવપતલ
ઉતાવ॥॥તાત્વા1 - ૩70201, ।વા1૦1, ઉપ]|ંતા તાં -
11વાત-
ઉતા'૯ડ1૩001॥તા નવિ1તંતા॥ં - 100. 4-91 99791 57883
છર-.8૫૫૯૮ ૦1૬-11૮૬
1. 0141030740 - ।ળાણ।ાપ&ળાત
૩. ઇદ પપ્પા - 171011-૫440ઇ
પ્ાપ્ટાઃવઝાતાં - 110. -4- 91 98843 12266
“લા તાંતંગાતાં - 110. 4-91 98413 88663
2. પ ૪0૬૩485430 - 1૬18140414 4. ૫1./૪૫//૩૩&4 - 4140॥0103/ 20/00£514
811પ/0510011ટાં - 110. 4-91 78934 59459 3380]05110॥દ્વાં - 110. 4-91 78428 05202
5. [1&305&0 - ૦0& : ।લાતાણાતાં - 110. 4-91 70202 74705
81.1૬ રરછા15
સકો 5 2
#1₹,/8૩ ૦1૮૯૬
45, ૦૦૦૭ાતયા1ત €10૦૦4૮, ૦પઘાવ્યધંધુગ્ઘા,
[વાળા વાં, ।વ1દતા), ૯પાંદાક - 370 140.
ગલુવાંડા1ંઝંમનાં રિપવતામાં - 10૦0. * 91 ૦૦9254 9૦8૦4૭૪
ઉણપાત્યાંછામ્યાં રઘવંઝા૩4ા - 10૦. * 91 99784 49205
।વંડા1૦ ત્વાં - 110. 4-91 94826 95508
2:૪૨ 12404₹£:553₹932 ૦૯ ૪૦૦ ૫૯૦છળડદ;
જદારક્તાદદ-દરઇવા૦-સ૭૬ | £₹1૬રદ-રદ:%૬-૪%સ૭-- | ૬૦૫#૬ર/૧ ૬૩ દ:
ટર,ળઇાલન દપ ારટારાડાઇ
સ્-્-્ક્ક્ક
£:2૯9૦1 દાર -ાપ્ષ્ઝઝ 111ળણદદા।ર 11 13૦ર1 ૬ર
#4૬:/%0 ૦11૮૬
ઇદ 4૦. 3, ૦૮૦૫ાતમ્ત ₹1૦૦૮, શગ૦૬ #₹4૦. 26,
5૦૦૬૫૦૮ - 3, '/કઇત ૬1031૫2395 “'્ઞઝ્લાતધ૪તછામદ, વ્યા'મ્તાપ્રતાપ્યા(૪2
1«પધ્તા3, બૉપાંછત્કદ - 370 204.
દ૩ામ્યત્યદાઝમ્યા (રઘાતઝામાં - 17૦. *૦૧4 ૦૦7૦૧ 57884
1વા3૦1-૩10ટાં રિઘતતા11: 9979352929
11.1૯ 111081૨ ટ્ળ1- 11.
111ઉ7ણદર 11711૩૦ર1 દર .'પ્,ઝ ૦ર:દાર ડઘ।૭ઝગ_।॥દ રડ
#14£:/ઝ ૦121૮૬
ડપ૫ાત/૦૪% ₹4૦. 186/187 શત શ4૦. €
વ્લાતત॥1ાતાપ્લાત - 370 201. 'વપાધ્તા3, બપાંલત્લદ - 11 તાંસ-
પત્રવ્વવહાર : ૫૦૧- ૫૦૪, પાંચમો માળ,નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા-દહેગામ રોડ,એસ.પી.રિંગ રોડ પાસે,તરોડા-અમદાવદ. ૩૮૨૩૩૦. મો. ૭૮૦૧૮૭૭૭૭૪