Skip to main content

Full text of "2022-11-11 - No 932 - SDP Daily"

See other formats


જાગૃત ઉજાગર 


૧૧.૧૧.૨૦૨૨ | 5020 [૫૦. : 932 | [/000.: 


સં - ૨૦૪૯ | કારતક વદ : ૦૩ | શુક્રવાર | તા.ઃ 


ન્ટ જ 


નમ 
ક ઉ૪ન્ટ્ડામં ત્રળ 


બીલીમોરા સમાજ ને પણ ગૌરવ થાય 
તેવું ક્રિકેટ ની રમત માં હેત્વી ભાવણી નો સુંદર 
દેખાવ.બીલીમોરા સમાજની દીકરી હેતવી 
શાંતિલાલ ભાવાણી (એમ.જે.પટેલ & કંપની.) જે 
બરોડા ક્રિકેટ એસોસીયેશન ની - અંડર-19 ટીમ 
માંથી રમી પોતાની ને ટીમને વિજયી બનાવવામાં 
પોતાની રમત નું ઉત્તમ પ્રદર્શન કરી ટીમ જીતવામાં 
સિંહફાળો આપી બીલીમોરા સમાજ તથા ભાવાણી 
પરીવાર ને ગૌરવ થાય તેવું કાર્ય કરેલ છે.. 

હેતવી અને એમના પરિવાર ને 
બીલીમોરા સમાજ,યુવક મંડળ તથા મહિલા મંડળ 
વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

સ્પોર્ટ્સ મિશન યુવાસંઘ અભિંનદન 
પાઠવે છે અને શ્રીસમાજ પ્રચાર અને પ્રસાર સમીતી | 


યુવા દીકરી હેત્વી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે 
છે. અને ઉજવળ કારકિર્દી માટે શુભ કામનાઓ 
પાઠવે છે.અત્રે બીલીમોરા યુવાઓ જે પણ ખાસ 
બિરદાવવા જરૂરી છે કે તેમનું લાસ્ટ સંજય ફાર્મ માં 
દક્ષિણ ગુજરાત નાં યુવાઓ માટે ક્રિકેટ નું આયોજન 
કરેલ તેમાં આવી દિકરીઓને પણ બોયઝ ટીમ માં 
ખેલાડી તરીકે રમવાની ઉત્તમ તક આપી હતી કે 
જેના કારણે આવી દીકરીઓ નો હોંસલો બુલંદ 
બન્યો ને આવા પરિણામ પ્રાપ્ત થાય છે.. 


કડોદરા માં થયો આજે ૧૦૮ કુંડી મહાયજ્ઞ નો આરંભ ૦૯ તારીખ નાં સવારે ૧૧૧૧ હિતો શકિતઓ દ્વારા 
કળશ યાત્રા દ્વારા શોભાયાત્રા નું ભવ્ય 4 આયોજન 


મુખ્ય યજમાન હસમુખ પોકાર અને ગામ|[9 
નાં સરપંચ જેવા અનેક વિદ્ધાન વ્યક્તિ દ્વારા 1 
વિજયસ્થંભ રોપણ કરવાનું કાર્ય થઈ ગયું છે. 


દ જ જૂ 


છડ ન જ 


પ્રકૃતિ સિ જોડાયેલ આખા મંડપ જે માં ત્રણ ભાગ 


જેમાં મધ્ય માં મુખ્ય યજમાન કરજે 
૫17646 5001૫4 ૯૦/51 રહ ॥|.0//4૪ 


201૫દ પ€4020ઇ4રાદરડ 0૬૬10૫ 


૫122૬ 1ઢ10/2]/ 201૯ |ઊ૯ઢતંવૃપટાદલાડ £૦ 9 પઈ1 7 10૦15 10 ઢ 


છે 

જ. સ બ માં ૧૦૮ કુંડી 
રદ, [ર દ | મહાયજ્ઞ નાં પ્રધાન કુંડ 

4 નાં યજમાન તરીકે 
ી | અશોકભાઈ પોકાર 
લક્ષ્મીનારાયણ સ્વરૂપે.. 
બને દિવ્યાંગ ને આ 
સુંદર તક મળી છે જે 
એક અદભુત સમાજ 


માટે અદભુત ઘટના 
બની છે. 


તાણ 01 8 ઢત૯્ડ 0 પ/(દાલ્ડડ ૮01010)/ , (૩110/2)/ વૃપઢા1લાડ 
૯૬દા1ઢ૯તં ૮૦૬૬ 0 ધા 070]લ૯ત 1૬ 101 ત૦(૯૬. 910 1ત(€ાતત 
100તાં £૦ 18]/ [0૫1૩011 ૬0100૯ 01 100€0૯1 1211 દ] 
/૯ઢ1%. 11111)/ ૬૦17૯ ૬(૦૫॥1તં ૫/01 દૂળાં1દ £૦ ૬૩1 લા 8 
તંલવ્કતંલ્ડ 0 1ટ્ા1છ ૦1 20106 |૯ઢતંતૃપતાપલાડ ! 
ણ અ કકક 
સૂર જ 


૮ પડે 
44 
2 જૂ. 


ટન ન ઝનઝઝનઝ 


ન કે 


આપણા લોક લાડીલા પ્રધાન 
મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવતી 11 
અને 12 તારીખ ના વિશાખાપટનમ આવી 
રહ્યા છે. 


કડોદરા સમાજના પૂર્વ પ્રમુખ અને 
કેન્દ્રીય સમાજ ના ઉપપ્રમુખ ભાણજીભાઇ અને 
ગંગાબેન પોકાર મુખ્ય પ્રધાન યજમાન પદે . 


આપ એક દિવસ કે નો લાભ આહુતિ નો 


તા- 11 ના સાંજે 6-00 પણ મેળવી સકો છો. 


વાગ્યાથી 6-45 સુધી રોડ શૉ કરવાના છે, 
બીજેપી પાર્ટી દ્વારા ખાશ ગુજરાત, એમ પી 
, યુપી, બિહાર , રાજસ્થાન,ઝારખંડ વગેરે 
ના લોકો માટે રોડ શૉ નું આયોજન કરેલ 
છે, ( મારુતિ સર્કલ - ડોકયાર્ડ રોડ) રોડ શૉ 


માં મોદીજી પગે ચાલવાના છે. 
આપણે સર્વે રોડ ની બાજુએ 


ઉભા રહેવાનું છે. ફૂલ વગેરે પાર્ટી દ્વારા 
આપવામાં આવશે. ચાય પાણી નાસ્તા ની 


વ્યવસ્થા પણ પાર્ટી દ્વારા કરવામાં આવશે. 
આ રોડ શૉમાં 


દક્ષિણ ગુજરાત શકિત પીઠ ની મહિલા 
શકિતઓ ખાસ આમંત્રણ અન્ય ને પણ આપે અને 
જરૂરી સેવા યજ્ઞ માં પણ જોડાય.બપોર અને સાંજ નાં 
ગઈ કાલે ૦૩ [૩0 વાગે કળશ યાત્રા બાદ પ્રસાદ ની વ્યવસ્થા પણ છે જરૂર લાભ લેશો .અનોખો 
યજ્ઞ પ્રજવલિત કરવામાં આવેલ અકલ્પનીય અદભુત શોભા યાત્રા સર્વ જ્ઞાતિ નાં 
આજે ૧૦ તારીખ થી ૧૮ તારીખ સુધી સુખાકારી કલ્યાણકારી પર્યાવરણ સુધી કાજે... 
૧૦૮ કુંડી મહાયજ્ઞ માં આપ ૦૮ દિવસ સવારથી 
બપોર સુધી અને બપોર પછી ભગવદ્‌ કથા તેમજ 
સાંજે ભવ્ય મહા આરતી નો લાભ જેમ જેવી 
અનુકૂળતા લઈ શકો છો. 


"સન નેવર સેટ્સ ઇન બ્રિટિશ એમ્પાયર!" ટિપ્પણી આપી હતી કે "આજના તમામ નેતાઓમાં 
આ કહેવત બની હતી, 1850ની આસપાસ. "બ્રિટિશ સરદાર પટેલ એક જ દૃઢ માણસ છે...!"આજકાલ જે 
સામ્રાજ્યમાં ક્યારેય સૂર્ય અસ્ત થતો નથી!" આ નેતાઓ કોંગ્રેસમાં "કામ કરે છે" કે પછી જાણતાં- 
પંક્તિનો અર્થ એટલો જ થતો કે દુનિયાના પાંત્રીસથી અજાણતાં કોંગ્રેસના ધોવાણનું "કામ કરે છે", તેમણે 
વધારે દેશો પર બ્રિટિશર્સ એક યા બીજી રીતે હકુમત સરદાર પટેલ અને પં. જવાહરલાલ નેહરુ બંનેની 
ચલાવતા. આજે એ બ્રિટિશરોની દુર્દશા એવી છે કે કાર્યશૈલી પર થોડો પ્રકાશ પાથરનાર પુસ્તક 
"કોમનવેલ્થ ગેમ" એ જ એક એવું માધ્યમ રહ્યું છે, કે "વિગ્નેટ્સ ઓફ ઈન્ડિયા" ના થોડા ફકરાઓનો 
તેનાથી ક્વીન એલિઝાબેથ અને બ્રિટન આજ સુધી જે અવારનવાર પાઠ કરવાનો નિયમ લેવો જોઈએ. 
તે દેશોને યાદ કરાવતા રહ્યા છે કે તમે લોકો વર્ષો તેના લેખક પર્સિવલ ગ્રિફિથ્સ 1922થી 
સુધી બ્રિટિશ સત્તા હેઠળ સંકળાયેલા હતા, એટલું યાદ સિવિલ સર્વિસના આઈ.સી.એસ. અધિકારી હતા. 
રાખજો!! અને હાલનું બાંગ્લાદેશ જે તે સમયે ભારતમાં હતું, 
તેમાંય વળી આ વર્ષની દિવાળીએ તો તેના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તેમણે કામ કર્યું હતું. 40 
ઇતિહાસની કરવટ એવી ખાતરનાક રીતે બદલી છે, વર્ષ સુધી હિન્દુસ્તાન સાથે સંકળાઈ રહેલા એ 
કે ક્ષિ સુનક જેવો 42 વર્ષનો ભાર તીય હિન્દુ યુવાન, અધિકારીએ સરદાર અને પં. નહેરુ વિશે આ શબ્દોમાં 
બ્રિટનનો કદ્દાવર નેતા થઈને ઊભરી ઊઠે છે! અને તે પોતાનું તીક્ષ્ણ નિરીક્ષણ આપ્યું છે. 
પણ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ! કન્ઝર્વેટિવ શબ્દનો સાદો પંડિત નેહરુના વ્યક્તિત્વ વિશે તેઓ 
અર્થ તો ખ્યાલ છે ને ? જૂનવાણી, સંકુચિત કે થોડાં વિરોધાભાસી વલણોની ચર્ચા કરીને લખે છે કે 
મર્યાદિત વિચારધારા સાથેની રાજકીય પાર્ટી! "આટલાં બધાં વિરોધાભાસી તત્ત્વવાળો સ્વભાવ 
આ અંગે આખું ભારત ગૌરવ લે તે ધરાવનાર વ્યક્તિનું વર્ણન કરવું સહેલું નથી. નેહરુ 
જરાય ખોટું નથી. પરંતુ આવનારા સમયમાં તેલ લોકશાહી અને સંસદીય પદ્ધતિમાં ધર્માંધ કહી શકાય 
પણ જોવાનું છે, અને તેલની ધાર પણ જોવાની છે. તેટલો વિશ્વાસ ધરાવતા હતા. છતાંય એ "પદ્ધતિ"ની 
સિ જો કે બ્રિટનના નવા વડાપ્રધાન %ષિ અંદર રહીને જ તેમને "માલિક" બનવાની ભાવના 
રોડ શૉ માં ભાગ લેતા ભાઈઓ સુનકે ત્રણ મુખ્ય સ્ટેટમેન્ટ આપીને ભારતની સતત રહ્યા કરતી! ભારતીય અને વૈશ્વિક રાજકારણ 
અને બહેનો ને વિનંતી કે આપણે ગુજરાતી રાજકીય વિચારધારાની ઘણી નજીક હોવાનો સંકેત વિશે નહેરુએ ઘણું વિચાર્યું હતું. પરંતુ આખરે તેઓ 
“ઝડીરે-ઝાત તા સાસ ઝરી: ઝે ઝે ડી તોઆપી જ દીધો છે. એક લાગણીશીલ વ્યક્તિ હતા. તેઓ કાર્યનિષ્ઠ નહીં, 
ન રઃ જકાત એકઃ ચીનને બ્રિટન તરફથી વિશ્વને પણ સિદ્ધાંતનિષ્ઠ હતા. તેમની સાથે વાત કરતી 
શકે ત્યાં સુધી ભાઈઓએ કુરતા-પાયજામા જોખમમાં મૂકતાં કોઈપણ નિર્ણયોમાં સહકાર મળશે વખતે વ્યક્તિને લાગતું કે આપણે કોઈ મહાન વિભૂતિ 
અને બહેનો એ ગુજરાતી સાડી નહીં. બીજું: પી. ઓ. કે. માટે ભારત જ હકદાર છે... સાથે વાત કરીએ છીએ. 
લામી અને ત્રીજું: રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરે... લેખક લખે છે કે મને તો તેમની સામે આ 
હ * એક ભારતીય યુવાન પોતાના બુદ્ધિબળ, લાગણીનો અનુભવ હંમેશાં થતો. આગળ તેમણે 
કર્તવ્યબળ, કાબેલિયત અને રાજકીય બળથી છેલ્લું એક વાક્ય આ લખ્યું છે કે "નહેરુ પોતાના 
બ્રિટનનો સર્વોચ્ચ હોદ્દો હાંસલ કરે છે, ત્યારે અહીં વિચારો અને લાગણીઓને એટલી અસ્પષ્ટ રાખતા કે 
મફતમાં મનોરંજન પીરસનારા કોંગ્રેસી નેતાઓ તે લોકોને અડધા ગાંડા કરી મૂકતા!" 
જયરામ રમેશ કે શશી થરૂર કામ વિનાના કૂદકા હવે એ જ લેખક સરદાર પટેલ વિશે જે 
મારીને કોંગ્રેસના ધોવાણને વધારે ગતિ આપવાની તલસ્પર્શી નિરીક્ષણ નોંધે છે તે જુઓ:"સરદારના 
હીનચેષ્ટા કરે છે!એ લોકો કહે છે કે લઘુમતીને આવડો ટેબલ પર કદી એક પણ ફાઈલ પડી નહોતી રહેતી. 
ઊંચો હોદ્દો આપવા માટે બ્રિટને જે ભાઈચારો સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા અધિકારીઓના 
બતાવ્યો છે, તેમાંથી ભારતે કંઈક શીખવાની જરૂર છે! મૌખિક અહેવાલો સાંભળીને જ તેઓ નિર્ણય લઈ 
સ્કિઝોફેનિક થઈ ગયેલા આ લોકોને એ વાત યાદ લેતા. લેખક લખે છે કે એકવાર મારી ઉપસ્થિતિમાં જ 
આવતી જ નથી કે કષિ સુનકને બ્રિટનની પ્રજાએ કેટલાક ભાંગફોડિયા શીખ નેતાઓને પકડવા કે નહીં, 
ચૂંટીને મોકલ્યા નથી, તેમની પાર્ટીની ત્રણ-ત્રણ તેવો સવાલ ચર્ચાયો. સરદારે ગૃહ સચિવ, દિલ્હીના 
પ્રધાનમંત્રીઓ નિષ્ફળ ગયા પછીની મજબૂરીએ મુખ્ય કમિશનર અને ગુપ્તચર શાખાના વડાને 
પસંદ કર્યા છે. બોલાવીને કહ્યું: "પહેલાં તો મને નક્કર હકીકત કહો." 
અને એ પણ યાદ આવતું નથી કે સરદારે તે બધાને ધ્યાનપૂર્વક સાંભળી 
ભારતમાં સર્વોચ્ચ સંવૈધાનિક પદ રાષ્ટ્રપતિની લીધા. પછી તેમણે દરેકને પૂછ્યું કે "હવે તમે જ મને 
ખુરશી પર અત્યાર સુધી લઘુમતી આબાદીમાંથી કહો કે તમારી શી સલાહ છે? મારે તમારાં કારણો 
ત્રણ મહાનુભાવો બેસી ચૂક્યા છે, અને આવું નહીં, સૂચનો જોઈએ છે." ત્રણે અધિકારીઓએ 
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન કે ઈરાન, પોતાનો અભિપ્રાય આપ્યો. 
ઈરાકમાં બનવું અસંભવ છે! સરદારે એક મિનિટ માટે વિચાર્યું. પછી 
આવા સમયે સરદાર પટેલ યાદ આવ્યા બોલ્યા: "કાલે સવારે તે નેતાઓને ગિરફતાર કરી 


બસ માં સવાર દરેક પેસેન્જર 
ને ટેગ લગાડવામાં આવશે. ટેગ 
લગાડનાર જ રોડ શૉ માં ભાગ લઇ સકસે. 
પાર્ટી બસ સિવાય કોઈ પણ 
પ્રાઇવેટ વાહન ને રોડ શૉ માં એન્ટ્રી નથી, 
બસ માં જ જવાનું અને પાછા આવવાનું 
રહેશે. 


આવી રીતનો રોડ શૉ 
પહેલીવાર થતો હોવાથી દરેક સભ્યોને આ 
રોડ શૉ માં ભાગ લેવા સમાજ વતી 
વિંનંતી. 
તા:- 12-11-22 નાં સવારનાં 9- 
00 વાગ્યે વિસાખાપટૃનમ રેલવે ઝોનના 
મુખ્ય કાર્યાલય નું પાયાવિધી નો કાર્યક્રમ 
છે. ત્યારબાદ આંધ્ર યુનિવર્સિટીના વિસાળ 
ગ્રાઉન્ડમાં સભાનું આયોજન રાખવામાં 
આવેલ છે. 


સ્વ. વાલજીભાઈ અબજી પાંચાણી 
ઉમર 82 વર્ષ | 08/11/2022 


કચ્છ માં : કોટડા (જડોદર) સ્થાનિક 


સ્વ. છગનભાઈ ભીમજી ભીમાણી 
ઉમર 46 વર્ષ | 10/11/2022 
કચ્છ માં : દેવપર (યક્ષ)સ્થાનિક 


વિના રહેતા નથી. આજે એ મહાન રાજપુરુષનો જન્મ 
દિવસ છે, જેમને મહાત્મા ગાંધી "વન મેન આર્મી” 
કહેતા. જેમને ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્ર 
પ્રસાદ "સંગઠન અને સમજાવટની શક્તિમાં બેજોડ" 
કહેતા. જેમને આનંદશંકર ધ્રુવ અને ગોવર્ધનરામ 
ત્રિપાઠી "દેશહિતચિંતક" કહેતા અને જેમને માટે 
મહર્ષિ અરવિંદે સહજ રીતે સ્નાન કરતાં કરતાં આ 


લો!" લેખક આગળ લખે છે કે "સરદારની 
કાર્યપદ્ધતિમાં સૌથી અગત્યની પદ્ધતિ મેં આ મુજબ 
તારવી હતી: જ્યારે પણ કોઈ અભિપ્રાય રજૂ થતા, 
ત્યારે સરદાર તે અભિપ્રાયોને ખૂબ જ શાંતિથી 
સાંભળતા અને તેમાં સુધારવાનું કહેતા, તે પણ માત્ર 
આટલા જ શબ્દોમાં: એક, "તમે સાચા છો." 

બે, "તમે ખોટા છો. અને તેનું કારણ છે કે..." 


₹:૪૨ £2₹4₹૬:55$₹934 ૦૮ ૪૦૦ ##૯૦ઇડદ 


1વં૬1૩૦1-૩1૩તાં રિઘાતંતા૩1: 9979352929 


4.1૬ 111 ણર 2૪1:- 119- 


02003૩ 


જાારક્તાઇ-દ૯૬૬૦-૫૭૪- | ₹1ર€-₹૬૬૬૬૪ક૭?- | ૬૫#૧ર/છા ૬: 


ટાર/0પ્રાછાદા ૬11 1ર21ર15 


કચ્છ માં ભાજપ નાં ઉમેદવાર 
નક્કી કરી જાહેર કરવામાં આવ્યા. 


હ 
મ ને 
ક 
શ્રી પ્ર્યુમનસિંહ જાડેજા શ્રી સઝા દવે નિમ છક પટેલ 


૦૧- વ ધધ ।નસભા 


ઉ ઊ 8 


શ્રી છી છાંગા શ્રીમતી ક મહેશ્વરી શ્રી સઝ જાડેજા 


પ-ગાં! કડક વિધા 1નસભા 


૦૩ સ નસભા 


રાપર વિધાનસભા 


[મતદાન : તા. ૧/૧ર/ર૦રર, ગુરવાર [527 ૦ શણ) 


1 ક્રિકેટ માં કાઠું કાઢનાર રવીન્દ્ર જાડેજા 
નાં પત્ની રેવાબા નેં ગુજરાત નાં 
ઇલેક્શન માં ચુંટણી નાં ઉમેદવાર 

જાહેર કરવામાં આવ્યા. 


રિવપ1વદ્વ 4દવંર]વડ પ/11[€ રિાં/દ2દ 1૦0 ૦૦1૧1૦51 
ઉપાંદ્વાદ્વાં “ડડ૯1૧1101)/ ૯૯૦॥૦115 ૦11 3/2 
1ંવાવ્લ 


01«લલ રવ૫1વહઠડાં11 દવલ] ૧5 પ/1(€ રા'/28 
પલ્ષવંલુંદ (/11 ૦૦11૫૯51 ઉ૫|દ્વહ્ા /5ડ૯11101)/ ૯૦૦1૦115 
10૦111 દ્વા11 વદા [101111 ૦૦।1૧5॥૫૫લા1૦)/ ૦1 802 10«લા, 
11€ [2611)/ દ।11૦૫1૧૦૯૧ ૦11 1101/5વં૧/ ૦પ૫|વાવ્ા €[7 
311૫0લાવાદ્ય ગ્વાલ ૫/1 ૦૦11૯૦૩1 1.૦11 ઉ[110વાંલ, પ/111€ 
[નદ્ા'વાં« ગવા |ડ 9૯1૯ ઊરાંવ€વ 11૦11 110€ 1/1#1006111 
€૦1૧૬51પપલા1૦)/. 8:42 દ્વા110૫।1૦€૯૧ 11€ 1૧111૦5 ૦ 
€૯વાંવદ્વાં€ડ [૦11 160 ૦૦1૧511૫૫૯1 ૦ા૯ડ 10૧૧/. 


સરદારના ચરણોમાં આભારપત્ર અને માફીપત્ર! - હરિકૃષ્ણ શાસ્ત્રી 


અથવા ત્રણ, "તમે અમુક અંશે જ સાચા છો..." 

સરદારશ્રી માટે ગ્રીફિથ્સે ભલે આ શબ્દો 
લખ્યા હોય, પરંતુ તેમની સાથેના અંતેવાસીઓ 
મણિબહેન, સેક્રેટરી વી. પી. મેનન, આઈ.સી.એસ. 
અધિકારી એચ.એમ. પટેલ કે અન્ય દરેકનો એ 
અનુભવ રહેતો, જે લેખકે આ શબ્દોમાં લખ્યો છે: 
"સરદાર સાથેની દસ મિનિટમાં જે શીખવા મળતું, તે 
તેમના સાથીઓ સાથે કલાકોની મુલાકાતોમાં પણ 
શીખવા મળતું નહીં..." 

તત્કાલીન કોંગ્રેસી નેતા અને પ્રથમ 
રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનું નિરીક્ષણ શું કહે છે? 
તેમણે લખ્યું હતું કે "ખલગ અલગ સેંકડો સ્વતંત્ર 
અને અર્ધસ્વતંત્ર રજવાડાંઓ તત્કાલીન ભારતમાં 
હતાં. જેમણે હિંદની અખંડતા છિન્નભિન્ન કરવાનો ભય 
પેદા કર્યો હતો. આ બધાને એક કરવાનું સરદાર 
પટેલે જે કાર્ય કર્યું, તે એક એવી સિદ્ધિ છે, જેનો જોટો 
આ દેશના લાંબા અને ચડતીપડતી વાળા 
ઇતિહાસમાં ક્યાંય જડે તેમ નથી. અત્યંત ઝડપભેર, 
છતાં સહજપણે, બળના ઉપયોગ વિના દેશનું 
એકીકરણ થયું, તે સરદારની સંગઠન અને સમજાવટ 
શક્તિનો મહાન પરિચય છે..." 


આજના રાજકીય વાતાવરણમાં તમામ 
વિરોધ પક્ષો એકજૂટ થઈને શું દેશને કે તેના 
વિકાસને કેન્દ્રમાં રાખી રહ્યા છે? કે પછી માત્ર અને 
માત્ર મોદી વિરોધને ? 

આજના ભારતને તેઓ સરદાર પટેલ 
સંકલ્પિત ભારત તરફ દોરવા માટે એક પણ પ્રવૃત્તિ 
કરતા હોય, તેવો તમને ક્યાંય પણ આભાસ થાય છે? 
બિલકુલ તટસ્થ બુદ્ધિથી ઉત્તર આપજો. અને જો એવો 
આભાસ થાય, તો "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જઈને 
સરદારના ચરણોમાં આભારની ચિઠ્ઠી મૂકી આવજો. કે 
"તમે શીખવેલા માર્ગ પર અમે માત્ર અને માત્ર 
દેશના હિતની જ ચિંતા કરીએ છીએ, નહીં કે અમારા 
પદની કે પક્ષની!" 

હે વિરોધ પક્ષો! હે વિરોધ પક્ષના 

નેતાઓ! તમને જરા પણ એમ થતું હોય કે અમે 
સરદારશ્રીનાં જીવન સૂત્રો: "કર્મ એ જ મહત્ત્વાકાંક્ષા" 
અને "ભારતનું ગૌરવ એ જ અમારો કાર્યહેતુ" એ 
બાબતને અમે અંશ માત્ર પણ સમજ્યા નથી, અને 
અમારા પોતાના આચાર, વિચાર, વાણી કે વલણમાં 
તેમાંથી કંઈ પણ દેખાતું નથી, તો પણ જરા "સ્ટેચ્યુ 
ઓફ યુનિટી" પાસે જઈને સરદારશ્રીના ચરણોમાં 
એક માફીપત્ર મૂકી આવજો, કે આપ જે રીતે પત્નીના 
મૃત્યુ પછી સ્થિર રહ્યા, નાકના દર્દના તકલીફ બે બે 
વર્ષ સુધી વેઠીને ઓપરેશન ટાળીને નાસિકની 
જેલમાં રહ્યા, કોંગ્રેસ સમિતિના સર્વોચ્ચ આદરનું 
પાત્ર બની વડાપ્રધાન પદના જાણે કે બિનહરીફ નેતા 
રહ્યા, અને આઝાદીની લડતના ધનુર્ધારી તરીકે 
ઇતિહાસની બેશરમ દીવાલો પર પરમેનેન્ટ નામ 
કોતરાવી ગયા, તેવા હે ધનુર્ધર, અમે તો તમારી 
દેશસેવાના વેધક અને પ્રભાવક તીરની પાછળનું 
પીંછું પણ નથી!!" 
અને એ વાત કેટલી સાચી છે કે 


ઉનઇ-#%ઝ ૦-૬-1૮૬૬ 
ડા1 પતા'ત/તા] 111001) 5111૫00 [0૦. 186/187, શબ 140. 7,8,9, €॥પવંપત 


ઉતા વ॥॥તવાત્વા1 - ૩70201, ।વા110૦1, ઉતા - 


11વાંત. 


1ત2ા'૦૬1૩00॥ાં નિપતંતા॥ - 100. 4-91 99791 57883 


છર-8૫૮૩ ૦૬૬1૮૬ 


1. બઞપ1&0075&0 - ।ાણપાપ&ા#ા૬ત 
1વંડા1૦ ત્વાં - 110. 4-91 94826 95508 


2. 81૪0૬૩4૩૭૩ - 1દા &હહરઉ&ાર& 
811ત૫€5119ઞાતાં - 110. 4-91 78934 59459 


5. 101&03050 - 


1117ણદાર 1(113૦ર1 દર પવ ૦ 


#4૬:/%ઝ ૦11૮૬ 


5૫૮૫૪૦૪ £₹4૦. 186/187 


વ્યાત્તાાતાપ્યાત - 370 201, 'વાધ્તા3, વ્ઘાંલત્લદ - 113તાઝ. 


(રગ્દાર ડાઇગઝગ_।દ।રડ 
₹1છ૬ 7૫૦. ૩, 


₹ગ૦ 4૦. € 


5૦૦૬૫૦૮ - 3, (ઇપ €1પ1પ્ય9/ “'્ઝઝ્લાત1૪મ૦દ, બ્લયા'મ્તાપ્રતાપ્ય્ઝ(૪2 
1«પધ્તા3, બૉપાંછત્કદ - 370 2041 
ઇડામ્યત્ઝદાંઝામ્યાં રઘતંઝ#મા - 01૦. *૦1 ૦૦7૦1 57884 


૬2૯3૦1 દાર .ાષ્ઝ 11#7ળણદાર ।(#113૦ર 1 ૬ર 


#ન4€/%0 ૦11૮૬ 
૯૦૦્પાત્ત ₹1૦૦૮, ગ૦ #₹૨૦. 26. 


00& : ।લાતાળાતાં - 


૩. દદ પ્રપ/ા - 1701: /&ગણઇ 
પ્/પ્ટાલગાતાં - 110. 4- 91 98843 12266 
“તાતાલંગાતાં - 110. 4-91 98413 88663 


4. પ14£4૪૫#&ઠ& - &શાહરછણ& દણ,&ગ્દડા4 


3િત|૦5| ં0તાં - 110. 4-91 78428 05202 
1/00. 4-91 70202 74705 


41.16. -૧ઇ115 


#1₹૬./ઝ ૦₹:₹1૮૬ 


45, ૦૦૦કાતયાતત ૯1૩૦૦4૮, ૦૫ાવ્લધંધુગ્ઘા, 
1પ કતા, વતા), ૦પાંઢ#લ - 370 140. 
“ગલુતાંડા0ંઝાપ્યાં રરપવતંઝા1ા - 110૦0. * 91 9૦૦254 9૦૩8૦4૭૪ 
3ઝપાત્કાંછામ્યાં રઘતંયા૩ા - 11૦. * 91 99784 49205