Skip to main content

Full text of "2022-04-26 - No 733 - SDP Daily"

See other formats


11 'સનાતન પરગો ઘર્મ 
94ચર પસાર 
ડું ય 


સં-૨૦૭૮ 


૪ ચેત્રવદ-૧૦ % તા.ર%£-૦૪-રર ૪ મંગળવાર 


શ્રૉ આખિલ લ્મારતીય ડચયઈ ડડવા હો દદદ માટટ 


1211612 2 ડિ 


-0૦ર 11£0ણદ રડ ।[પ1:₹રપ૮ા- ૬।ર૯૫।. ર 


દક્ષિણ ગુજરાત માંથી થઈ પહેલ, ગુજરાત ની મહિલા ક્રિકેટની 
સિનિયર ટીમ મા રમશે લીના લીંબાણી, સુરત 


પરિણામ મળે જ છે સતત રમાડવામાં આવતા 


ઓલિમ્પિયાડ અને રીજીયન માં રમતગમત ની પ્રવૃતિઓ 
ની સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. પહેલા પ્તંડડાં01 2010 સંઘઠન 
કાજે ઓલિમ્પિયાડ નું આયોજન થતા મિશન 2020 માં 
ઉમર ની મર્યાદા સાથે રાષ્ટ્રીય ક્ષેત્ર માં પરિણામ પ્રાપ્તિ 
માટે યૂથ ને અને ઉમરની મર્યાદા સાથે યુવાસંઘ ના 
આયોજન થયા. 12 વર્ષ માં આપણે એનું પરિણામ જોઈ 
રહ્યા છીએ. આ લીના લીબાણી ગુજરાત ની ટીમ માં 
સમાવેશ થયો. ગિવા માં પણ દીકરી નો સમાવેશ ટીમ ની 
ટ્રેનેંગ માં થયો છે.. લક્ષ તરફ ની સતત પ્રયાસ નું 
પરિણામ મળે છે.. આ સફળતા ના અભિનદન યુવાસંઘ ના 
ા પુણે, મુંબઇ, ગાંધીનગર, સુરત, ચેન્નઈ, હૈદરાબાદ અને 
હિતનગર જેવા સતત અપડેટ થતા આયોજન ને આભારી 
છે. યુવાસંઘ ના એ તમામ આયોજન કર્તા ઓ ને અભિનદન.. 
દક્ષિણ ગુજરાત રીજીયન ટીમ યુવાસંઘમાં સૌથી મોટા યુવા મંડળ એવમ શ્રી દક્ષિણ 
ગુજરાત ક.ક.પા. સનાતન સમાજની કર્ણધાર સુરત સમાજ એવંમ યુવા મંડળ સુરત વરાછા 
ઝોનના ભગવતી ટીમ્બર વાળા કાંતિભાઈ અરજણભાઇ લીંબાણી તથા હીનાબેન કાંતિભાઈ 
લીંબાણીની સુપુત્રી લીના લીંબાણી કચ્છમાં રામપર (નેત્રા)નું અથાગ મહેનત ના ફળ રૂપે ગુજરાત 
મહિલા ક્રિકેટ ની સિનિયર ટીમ માં સિલેક્શન થઈ ગયું છે. નાનપણથી જ ક્રિકેટ ઘેલી એવી આ 
નાનકડી પરી જેવી આખા દક્ષેણ ગુજરાત રીજીયનની લાડકી દિકરી લીના એ સુરતની ટીમમાં 


સીલેક્ટ થઇ ઝોન સમાજને નામના અપાવી હતી, 


તેમજ ૩0ઊર ની આપણા ડ!0' ઇન્ટરનેશનેશનલ સ્કુલ સંકુલમાં રમાયેલ મહિલા ટેનીશ 
ક્રીકેટ ટુર્મામેન્ટમાં સુરતની ટીમને ચેમ્પીયન બનાવી બેસ્ટ બેટસવુમન તેમજ મેન ઓફ ધ સિરિજ 
બની પોતાનું કૌવત બતાવ્યું હતું, આ પહેલા સુરત ડીસ્ટ્રીક ટીમમાં સીલેક્ટ થઇ તેમના સુંદર 
ક્રીકેટીય પરફોર્મન્સ દ્વારા આજે ગુજરાતની ટીમમાં સીલેક્ટ થઇ ને સમગ્ર કેકેપી સમાજનુ નામ 
રોશન કર્યું છે. ત્યારે આપણે સૌ એમને એમની સતત પ્રયત્ન ની સિદ્ધિ સમાન આ નવીન કારકિર્દી 
માટે શુભેચ્છાઓ પાઠવીએ કે એ જીવનમાં ખુબ સફળ બની પોતાની સાથે સાથે પરીવાર સાથે 
સમાજનુ પણ નામ રોશન કરતી રહે...ફરી એક વાર કુ.લીના તથા એમના પરિવાર ને ખૂબ ખૂબ 


શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે.. 


ટીમ - દક્ષિણ ગુજરાત ઝોન સમાજ તેમજ દક્ષિણ ગુજરાત રીજીયન.સ્પોર્ટ્સ મિશન, યુવાસંઘ. 


આજે વિશ્વ પુસ્તક દિવસ છે. ભારતે ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વનું સૌપ્રથમ પુસ્તક 
%ગ્વેદ છે.વેદોની રચના માનવ ઈતિહાસમાં ખરેખર તો બહુ મોટી ક્રાંતિકારી ઘટના કહેવી જોઈએ. 
તેણે વિશ્વમાં ઉર્ધ્વગામી ચેતનાનું અવલંબન કરતી સંસ્કૃતિનો પાયો નાંખ્યો. 
લિપિની શોધ થઈ તેના પણ હજારો વર્ષો પહેલાથી વેદનું જ્ઞાન અવતરણ પામી ચુક્યુ હતું, 
અને શ્રુતિ અને સ્મૃતિ પરંપરા દ્વારા ભારતના ત્રષિમુનિઓએ લખ્યા વિના જ તે સદીઓ સુધી 
જાળવી રાખ્યું. પછી લિપિની શોધ થતાં વેદનું જ્ઞાન ગ્રંથસ્થ થયું. 
વિચાર કરો, કે વેદ જો આધુનિક વિદ્ધાનોના કહેવા પ્રમાણે પાંચ હજાર વર્ષ પહેલાં લખાયા 
હોય, તો પણ તેની પહેલાં બોલીને અને સાંભળીને અને યાદ રાખીને હજારો વર્ષ સુધી જીવંત 
રાખવા, એ કેવી મોટી વાત છે!વેદની સર્વપ્રથમ ત્રક્ચા અગ્નિદેવની પ્રાર્થના સ્વરૂપે છે. અગ્નિ 


પૃથ્વી પર એકમાત્ર એવું તત્વ છે જે ઉર્ધ્વગામી છે. 


ગુરૂત્વાકર્ષણ બળની તેને અસર નથી થતી. તેની શિખાઓ ઉપર ને ઉપર જાય છે. આપણી 
સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન ઉર્ધ્વગામીતાને અપનાવે છે. અવિરત પ્રગતિ, અવિરત 
વિકાસ. "ભારત" શબ્દનો અર્થ થાય છે, જ્ઞાનમાં જે રત રહે છે તે. વેદોની રચના કરતાં પણ વધુ 
પ્રાચીન સમયથી આ ભૂમિ જ્ઞાનસંવર્ધનની ભૂમિ રહી છે. 
આજે તો પુસ્તક અને તેમાં લિપિબધ્ધ થયેલા શબ્દો છે. પણ જ્યારે પુસ્તક નહતા અને લિપિ 
પણ નહતી, ત્યારથી આ દેશમાં જ્ઞાનની ઉપાસના ભારે પરિશ્રમ લઈને કરાતી હતી, તેનું 


જીવતુજાગતુ ઉદાહરણ છે, વેદ. 


મિશન અભિમન્યુ 
શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ 


ડ1૫1/ 1૯111 1016ા 5010001. 

એક કડવું સત્ય... 


મારા એક મિત્ર હૈદરાબાદની એક 
શાળાના મુખ્ય શિક્ષક છે. એક દિવસ તેમના 
ઘરે દૂધ આપનાર કૃષ્ણ અચાનક ભાગીને 
તેમના પગ પાસે વાંચી ગયા. તેણે કહ્યું કે તેની 
છોકરી ઘરેથી ભાગી ગઈ અને એક મુસ્લિમ 
છોકરા સાથે લગ્ન કરી લીધા અને તેના પરિવાર 
સાથે રહેવા લાગી. તેમને પ્રાર્થના કરી કે 
માસ્ટરજી તમે જાતે જ કંઈક કરો, અમને આ 
બરબાદીમાંથી બચાવો. 
મારા મિત્રો છોકરાના ઘરે છોકરી સાથે 
વાત કરવા ગયા, તેની પાસેથી એક જાણકાર 
મુસ્લિમ વ્યક્તિને લઈને, છોકરી તે મુસ્લિમ 
પરિવારના ઘરે હતી. મારો મિત્ર છોકરીને 
જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, તે સંપૂર્ણપણે 
મુસ્લિમ છોકરીના પોશાકમાં હતી. મિત્રે પૂછ્યું, 
દીકરી તેં આવું કેમ કર્યું, તારા માતા-પિતા 
નારાજ છે. યુવતીએ કહ્યું કે તે એક વર્ષથી તે 
મુસ્લિમ છોકરાના પ્રેમમાં હતી. 

આ દરમિયાન છોકરાએ તેને બધી કલમો 
સમજાવી, તેને શીખવી, અલ્લાહનો જાદુ કહ્યો, 
તેની માતાએ એટલે કે હવે તે છોકરીની સાસુએ 
તેને કુરાન શીખવ્યું, સાથે નમાઝ પઢવાનો 
રિવાજ શીખવ્યો, ઘરમાં સાથે જમવાનું શીખવ્યું. 
એકબીજાના જીવન માટે પણ. ભાવનાને 
બલિદાન આપવાનું શીખવ્યું. 

તેણીએ કહ્યું કે મારા 23 વર્ષમાં મારા 
માતા-પિતાએ ક્યારેય મને રામાયણ, 
મહાભારત, ગીતા, ભગવાનની પ્રાર્થના, 
મંદિરમાં જવા જેવી કોઈ પણ બાબત શીખવી 
નથી. આ છોકરા સાથે આવ્યા પછી જ મને 


12 1. [2 તા.21-04-2022. _ 
સ્વઃ પૂજાબેન રવજીભાઈ ગોગારી. 
ઉમર વષૅ : 20. કચ્છ માં ગામ 
હાલે પણસોરા (નડિયાદ). 
દુઃખદ અવસાન પામ્યા છે. 


સ્વ: કરસનભાઈ નાનજીભાઈ ભાવાણી. 
ઉમર વર્ષ: 87. 
કચ્છ માં ગામ-આણંદસ ંલે-ભુજ, કચ્છ. 


સ્વ.શ્રી દેવશીભાઈ લાલજીભાઈ વાસાણી, 
ઉમર : ૬૭ વર્ષે 
કચ્છ માં ગામ : નવાવાસ (રવાપર) 
હાલે : જોરાવરનગર (સુરેન્દ્રનગર) 


સ્વ.શ્રી માધવલાલ માવજીભાઈ હળપાણી, 
ઉ.વ. : 56, 
હાલ નિફાડ (નાશીક).કચ્છ માં મથલ. 
દુર્ઘટના થી દુ:ખદ અવસાન થયેલ છે. 


અલ્લાહની સાચી બંદગી, તેની દયા શીખી. 
પપ્પા પાસે પૈસા કમાવવાનો સમય જ ન હતો, 
મેં તેમને ક્યારેય પૂજા કરતા જોયા નથી, 
માતા પોતાની સાડીના બ્લાઉઝને મેચ 
કરવામાં, દરજીની પ્રદક્ષિણા, મેકઅપ વગેરેમાં 
પોતાને અને મને વ્યસ્ત રાખતા. ઘરમાં પિતા 
અને માતા અવારનવાર ઝઘડતા, ખાસ કરીને 
દાદા દાદી આવે ત્યારે માતા ઘરમાં યુદ્ધ શરૂ કરી 
દેતી. પવારની જેમ ક્યારેય શાંતિથી સુખેથી 
સુખેથી જીવતા જોયો નથી, 
આવા સારા અનુભવો ક્યારેય થયા નથી. 
પરંતુ હવે મને અહીં બધું મળી ગયું છે અને તેથી 
જ હું ખુશ છું કે તેઓ અહીં આવ્યા છે. હવે મને 
કહો, શું હું ખોટો છું? છોકરી વિશે બધું સાચું હતું. 
આ બધું સાંભળીને મિત્ર કંઈ બોલી ન શક્યો અને 
પાછો આવ્યો, બસ કૃષ્ણ પાસેથી ક્યાંથી મળશે, 
જે વાવશો. દુર્ભાગ્યે, 80% હિંદુ પરિવારોમાં 
ધાર્મિક શિક્ષણ નથી. 
માતાપિતાએ તેમના બાળકોને કપડાંની 
પસંદગીમાં સંસ્કૃતિ, વર્તન અને વર્તન શીખવવું 
જોઈએ, મેચિંગ નહીં; આનંદ ન માણો, 
નાનપણથી જ રિવાજો, શિષ્ટાચાર શીખવો. 
તમારા બાળકો માટે રોલ મોડલ બનો. * ધર્મો 
રક્ષાતિ, રક્ષિતાહનો અર્થ છે કે જેઓ ધર્મનું 
રક્ષણ કરે છે અને તેનું પાલન કરે છે તેઓનું ધર્મ 
રક્ષણ કરે છે. મિત્રો સાવધાન રહો. 
જો તમે તમારા બાળકોને ધર્મ નહીં શીખવો, 
તો બહારના લોકો તેમને અધર્મ શીખવશે. 
સનાતન પરમો ધર્મ 

આપ સોં સમાજ ના હરિભક્તો ને 


જાણ કરવામાં આવેછે કે , પ.પુ. સુ.શ્રી 
ભારતીદીદી ના સાનિધ્ય માં , તા 
૨૬.૦૪.૨૦૨૨ , મંગળવાર ના બપોર ના 


૩.૦૦ વાગે જનરલ મહાસભા (મિટિંગ) 
રાખવામાં આવી છે, અને તા. ૨૭.૦૪.૨૦૨૨ 
ના બુધવારે પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી 
ભગવતાનંદજી ની પ્રથમ પુણ્યતિથિ ના 
ઉપલક્ષમાં વિવિદ્ય ધાર્મિક ઉત્સવ યોજવામાં 
આવશે, બપોર ના ભંડારા નું આયોજન છે . તો 
આપ સર્વે સમાજ ના સપરિવાર વધુ થી વધુ 
સંખ્યા માં પધારી અને મહોત્સવ નો આનંદ 
લેશો . હરીઝ - ભારતી દીદી. 

જે 
ર ક. ઈ € પૂણ પ મ... 


૭) 1૫૦.:733 


110)3િ.:4-91 7801877774, 41-91 7718977774 


ક સોસીયલોમિડીયા 


નન 
ર જ જુ 


૫ 


થ1108511લ110ઉ1ત11111281111(7)છા11811.0€0101 


માપ્સા(ગોવા) સમાજ ની વાર્ષિક સભા અને 

નવી કારોબારી ની રચના 
વાલજીભાઈ વાસાણી પ્રમુખ અને પુરુષોત્તમ માકાણી બન્યા મહામંત્રી 

માપ્સા (ગોવા) સમાજ ની વાર્ષિક સભા અને નવી કારોબારી ની રચનાવાલજીભાઈ વાસાણી પ્રમુખ 
અને પુરુષોત્તમ માકાણી બન્યા મહામંત્રીતા.૨૪/૪/૨૨ ના રોજ હોટેલ પ્રીતિ ઇન્ટરનેશનલ ખાતે 
કે. કે.પી.સમાજ માપ્સા સમાજ ની શાંતિભાઈ નાકરાણી ના પ્રમુખપદે વાર્ષિક સામાન્ય સભા નું 
આયોજન કર્યું હતું બપોર પછી ૩.૩૦ વાગે સભાની શરૂઆત મહામંત્રી વાલજીભાઈ વાસાણી એ 
સૌનું શાબ્દિક સ્વાગત થી કરી હતી બાદ હોદ્દેદારોને મંચસ્થ કરી દીપ પ્રાગટ્ય,શ્રધાંજલિ સાથે 
સભાને આગળ વધારી હતી. ગત મિનિટસ નું વાંચન સહમંત્રી પુરુષોત્તમ માકાણી અને આવેલ પત્ર 
નું વાંચન સહમંત્રી જગદીશભાઈ નાકરાણી એ કર્યું હતુંઆવક જાવક ના હિસાબ ખજાનચી 
અમરતભાઈ રામાણી એ ખૂબ જ વિગતવાર અને સરળ ભાષા મા આપ્યો હતો. યુવામાંડળ નો 
અહેવાલ. પ્રમુખ વિસનજી વાસાણી, મહિલામંડળ નો અહેવાલ રસીલાબેન છાભૈયા ,હિસાબ 
વર્ષાબેન ધોળું, યુવતિમંડળ નો અહેવાલ જ્યોત્સના પોકારે આપ્યો.ત્યારબાદ પ્રમુખ શાંતિભાઈ 
નાકારાણી એ પોતાની ટીમ નો કાર્યકાળ પૂર્ણ થયો એમ જાહેરાત કરી હતી.અને પસંદગી સમિતિ 
ની દેખરેખ હેઠળ પ્રમુખપદ અને અન્ય સભ્યો ના નામ સામાનન્‍્યસભા મા થી આવેલ.અને તેમાંથી 


નવી કારોબારી સમિતી ની રચના કરવામા આવેલ. 


પ્રમુખ વાલજીભાઈ વાસાણી 
ઉપપ્રમુખ-મનજીભાઈ પોકાર 
મહામંત્રી-પુરુષોત્તમ માકાણી 
સહમંત્રી-જગદીશ નાકરાણી, દિલીપ ચૌહાણ 
ખજાનચી-અમરતભાઈ રામાણી 

સહ ખજાનચી-પ્રવીણભાઈ ધોળુ 


સભ્યો. વિઠ્ઠલભાઈ પોકાર,દામજીભાઈ ભાવાણી, 
પ્રકાશભાઈ નાકરાણી,જયંતિભાઈ પોકાર, 

મહામંત્રી 


પ્રમુખ 
પુરુષોત્તમ માકાણી 


વાલજીભાઈ વાસાણી 


છગનભાઈ માધાણી,દીપક લીંબાણી,ડાયાલાલ ભાવાણી,દામોદર પોકાર 
નવી ટીમ ને મહિલસંઘ ના પ્રમખ શ્રીમતી જશોદાબેન નાકરાણી એ અભિનંદન આપ્યા 
હતા.ત્યારબાદ 122 શાંતિભાઈ નાકરાણી ની સમાજ ભાવના અને નિશ્વાર્થ સેવા માટે સૌ એ મુકત 
અને ભાવભર્યા મન થી વખાણી યાદગાર રીતે પદ વિદાય આપી હતી.સભા ના અંતે રાષ્ટ્રગાન 


બાદ ભોજન લઈ છુટા પડ્યા હતા. 


- પુરુષોત્તમ માકાણી 


મહિલાઓનું સમાજ પ્રત્યે ઉત્તર દાયિત્વ ચર્ચા અને ચિંતન 


શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ, 
સિકંદરાબાદ દ્વારા મહિલા નું સમાજ પ્રતિ 
ઉત્તરદાયિત્વ વિષય પર એક કાર્યક્રમ આજ 
સોમવાર તા. 25એપ્રિલ ના રોજ શ્રી પાટીદાર 
ભવન, મુસાપેટ, હૈદરાબાદ મધ્યે આયોજન 
કરવામાં આવેલ. આ , 
કાર્યક્રમ સિકંદરાબાદ 


મહિલા મંડળ ના 
પ્રમુખ શ્રીમતિ 
જયાબેન કાંતિલાલ 
સોમજીયાણી ના 
અધ્યક્ષ સ્થાને 
યોજવામાં આવેલ 


હતો. સૌ પ્રથમ મહિલા મંડળના સહમંત્રી 
ઉર્મિલાબેન જયંતિલાલ પોકારે મંચસ્થ 
મહાનુભાવો ને સ્થાન ગ્રહણ કરાવેલ હતું.જેમાં 
સો પ્રથમ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ 
જયાબેન કાંતિલાલ સોમજીયાણી ની સાથે 
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતિ 
મુકતીબેન કપિલ લીંબાણી (ભુજ) અને સ્થાનિક 
સિકંદરાબાદ સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલ 
પ્રેમજી ગોરાણી, મહા મંત્રી હંસરાજભાઈ નાનજી 
દડગા, સમાજના કારોબારી સભ્યો એવા 
કેશવલાલ પરબત ચોધરી, દામોદર શિવજી 
લિંબાણી, કિશોરભાઈ મુળજી દડગા, 

શામજીભાઈ જસા પોકાર, મહિલા મંડળ ના ઉપ 
પ્રમુખ દિનાબેન મોહન છાભૈયા, મંત્રી 
દમયંતીબેન કિશન લિંબાણી, ખજાનચી 
દિપાબેન અમૃત છાભૈયા ઉપસ્થિત હતાં. 
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય 
કરી કાર્યક્રમ ની 
શુભશુરૂઆત 
કરેલ.સિકંદરાબાદ 

| મહિલા મંડળ ના પ્રમુખ 
1 શ્રીમતિ જયાબેન 
[ કાંતિલાલ સોમજીયાણીએ 
ઉપસ્થિત સર્વેનું સ્વાગત 
કરેલ. સિકંદરાબાદ 
સમાજ ના પ્રમુખ કાંતિલાલ પ્રેમજી ગોરાણી 
પોતાના ઉદ્દોધન માં નારી શક્તિ નો ઉજાગર 
કરવા માટે મહિલા મંડળ ને હમેશાં તત્પર રહેવા 
તૈયાર હશે તો સમાજ હમેશાં મહિલા મંડળ ને 
સાથ સહકાર આપશે તેવી ખાતરી આપતા 
મહિલા શક્તિ ને પ્રોત્સાહન આપેલ. મુખ્ય વક્તા 
ભુજ થી આવેલ શ્રીમતિ મુકતીબેન કપીલ 
લિંબાણીએ1). રોલ ઓફ વુમન ઈન 
સોસાયટી2). મહિલા પોતાના પરિવાર ની 
અંદર ગણા બધા રોલ નિભાવી શકે છે તેના પર 
પ્રકાશ પાડેલ.3). મહિલા શક્તિ ની અંદર એક 
સાથે ગણી બધી જવાબદારી નિભાવની તાકત 


(13 1, 514. 1પંધા'&0।”/ 10 2761! (ડરતાં & €0।॥0 
$૮.2»1૫ કૃ) ડત કૃ €૦ા1 ૬ કિ 


રૂઝ £ [621 ૪ 
90।01'210 1ત10 તિ (1111105 : 


(111-0121, 101-1151 & [૫311-1101 
129-192 1 ૫81 સ 1 


ટીતા॥ંકકાં01જ 00011 ?5:2066662 / 9512066668 


00111601 ।1૫1110 01” 


9512066664 / 9512066665 
6558471582 / 9827448886 


£।1॥વા!- પ0 60€6પ26॥1011201006)ઠઠાપ્રતા1.૦૦।૫1 

વનગ હાન 


નવાં 


શ્રી ક.ક.પા.સનાતન સમાજ જોરાવરનગર 


સમાજ ના સલાહકાર એવા 


સ્વ.શ્રી દેવશીભાઈ લાલજીભાઈ વાસાણી 
હાલે જોરાવરનગર (સુરેન્દ્રનગર) નિવાસી, 
કચ્છમાં ગામ નવાવાસ (રવાપર) 
ઉમર ૬૭ વર્ષ, તા. ૨૫/૦૪/૨૦૨૨ ને સોમવાર 
ના બપોરે ૧.૩૦ કલાકે ટુંકી માંદગી બાદ 
અત્યંત દુઃખદ નિધન થયેલ છે. 


તા.૨૫/૦૪/૨૦૨૨ ને સોમવાર ના સાંજે ૫.૩૦ કલાકે રાખવામાં આવેલ 
દિવંગત ના આત્માની શાંતિ કાજે પ્રાર્થનાસભા (સાદડી) તા. ૨૮/૦૪/૨૦૨૨ ને ગુરૂવાર ના 
બપોર પછી ૩.૩૦ થી ૫.૩૦ વાગ્યા ના સમય દરમિયાન રાખવામાં આવેલ છે. 
પરમકૃપાળુ પરમાત્મા સદગત ના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રભુ પરમેશ્વર પાસે 
કર જોડી પ્રાર્થના. 
દેવશીભાઈ લાલજીભાઈ વાસાણી પરિવાર,જોરાવરનગર. 
ફર્મ શિવ ટિંબર માર્ટ, જોરાવરનગર. 
સંપર્ક : પ્રવીણ ડી. વાસાણી - 9624840845 
લાલજીભાઈ અખૈઈભાઈ વાસાણી પરિવાર 

- થાઇરોઇવ 
* એસોવોટી "છાક્કાની નબળાઈ -* સોચાસોસ જ કલીવર ર 

ન કબજીયાત - મોતીયો - સાંધાના દુખાવા -" એલજ જોરાવરનગર, હિમતનગર, અમદાવાદ, નાશિક. લખમશીભાઈ અખેઈભાઈ વાસાણી પરિવાર 
રુ જી.પી થાક લાગવો જ સા "ખીલ જોરાવરનગર તેમજ સમસ્ત વાસાણી પરિવાર નવાવાસ (રવાપર) 

મ કાચાબોટીસ - દાદર - પચરી -* વજન ઘટાવકવામાં |) 

- માઈશ્રેન્ન - ખરજવું - જાઈ કોલેસ્ટ્રોલ - ૪12 ની ઉણપ દ 36 શાંતિ શાંતિ શાંતિ વિ ખા 35 ય. «- ૯ 24 સ પ અ કરો 


પ માટે સંપર્ક કરો 


ગ્કઝિ[૯૬511011ક। 1. 811; 
1૯૬૯ 1૯૮1111૦1૦૦)/ ઝે 


07. : *91 9427 ય. 
ન--------. ન 0 0 0 ૨૬ પ10/82 ૦1₹1₹101₹ જ . 
અદદ | 1 ટ / /. $ શિ ર ર 
અઈ સાઈ સાઈસઓઈ પાતાાઈ સાતતઈ પાઈ પાઈ સાઈ સાઈ પાઈ ૭11 [2/1 1110061, ૭1110/0]/ 10. 180/187, ગિળં 10. 7,8,9, 01100 શિ 
0ઉદ10॥1|01દ11 - ૩70201, [1101, 0ઊ11|દ્દ્વાં - |1ઊંદ. ર હ .10 


૩૬,611: ઇ।. પ2 ૬1૨૦૫૫૦૬ 


11€31101તદ્ાં ૃતદ્વ॥ં - [10. 4-91 99791 57883 


2૦0૦૬ ₹૦ર ૪૦ પ્ત૦0 દ 


2:₹£0€0ર/&18 ૪0ઇર 
1[પ1દ₹રિ।0રિ & :₹7%1£રિ।0રિ 

૩035414૯04 ૦૨૨1૯૮૬ 


1. 01110740 - ।[013॥18ળ ૩. ₹પદપ૫॥/। - #1॥11.110ઇ 


[13110101દ્યાં - |10. 4-91 94826 95508 1/0001દ્યાં - 110. 4- 91 98643 122066 
721 160)॥દ્યાં - |/0. 4-91 98413 88663 

2. 1૪70૬01840 - 1૬111071 

[1 [ 00005 4. 114111/10/& - 1101107 ?0/0દ31 
8131/€$10દ્વાં - [10. 4-91 78934 59459 30311 દ્વાં - 10. 4-91 /8428 05202 
દ 32/02₹55540:4 ૦/ ૪૦૯૪ 10ઇડ 
%દરાા1દ-૨૬ડાડક૫0 | ₹1ર૬-૨૬૬૬૫1 | ૦ઇર&કા- દ 5. [1&80/40 - 80& : ॥1101દ્વાં - [10. 4-91 70202 74705 ર 
[11૬1[001'8॥વાં રિપતંતા1|: 9979352929 20/1110( ₹॥118101॥13૬ પ | ₹॥11111$ ડાઇ 0. ઉપ 6001 

ત.॥. 11/88 ?111. 110. £70201૬દર 41૫40 11118દર ।1120ર1 દર પ્રદ40 ૦₹₹10€૬ 

11118દર 11120ર1 દર 41૫0 0રરપદર ડા/ગ2ગ_દારડ પ41€/0 ૦₹₹1૦€૬ 45, 000દ8111 €(૦૦6 ઉપ૫॥દ્ર[0૫, 
પ્રટ&0 ૦₹₹1€₹ £181 140. 3, 0/૦૫ 2000, ગિબ। પ0. 26, [610001181ટઉાં, |, ઊ૫ંત્્યાં - 370 140. 


5૦૦૦: - 3, [/ક1૪#૫ €[118/ /20૮111101, ઉતા ઉ॥ત॥ત્ા1 
[411લા, ઉપાંક્નટ્ાં - 370 201. 
8॥ઢાતાાવાં રિપતતા1ાં - 110. *91 99791 57884 


"થ્વુવાંડ110॥દ્યાં રિપવદ્વા॥ં - 110. * 91 99254 98648 


પ્રા. :---- 2. નહી બો કસ 01112]01ઢાં રિપતત॥ - 1/0. * 91 99784 49205 


ઉલ્વા1વ॥|વ॥દ્વા1 - 370 201, ।વ॥બા, ઉ૫|લદ્ાં - |1વાંત. 


હિઝ 2491 90 1121 1 કિમ પ નટ નિતનવા વિવ નોઝ નડઝ ૬45૦9 | છત 9 તગગગગો/